વાગી ગયું અજાણમાં,,,
ઘવાયું હદય પળવારમાં.!!
તીર નહોતું જોયું હાથમાં,,,
છુપાવ્યુંતું એણે આંખમાં.!!
ઢળેલી આંખનો આ સંધ્યાકાળ છે;
સ્મિતરૂપી દીપ પ્રગટેલો રાખજો !
ઘવાયું હદય પળવારમાં.!!
તીર નહોતું જોયું હાથમાં,,,
છુપાવ્યુંતું એણે આંખમાં.!!
ઢળેલી આંખનો આ સંધ્યાકાળ છે;
સ્મિતરૂપી દીપ પ્રગટેલો રાખજો !
No comments:
Post a Comment